Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના બરાનપુરા ખત્રી વાડ વિસ્તાર ના મકાન ના વાડા માંથી એ ડિવિઝન પોલીસે દેશી તેમજ વિદેશી દારૂ નો જથ્થો ઝડપી પાડ્યો હતો……..

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના એ ડિવિઝન પોલીસ મથક ની હદ વિસ્તાર ના બરાન પુરા ખત્રી વાડ વિસ્તાર માં રહેતા સોમા ભાઈ ગોવિંદ ભાઈ માછી તેમજ મોન્ટુ સોમા ભાઈ માછી ના મકાન ના વાડા માંથી પોલીસે બાતમી ના આધારે રેડ કરતા ૭૦ નંગ વિદેશી દારૂ ના ક્વાટર તેમજ અંદાજીત ૩૦ લીટર જેટલી દેશી દારૂ ની પોટલીઓ મળી હજારો રૂપિયા નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર બનેવ બુટલેગરો ને ઝડપી પાડવાના ચક્રોગતિમાન કર્યા છે……….
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેર અને જીલ્લા માં બે ફામ બનવા તરફ જઇ રહેલા નશા ના કારોબારીઓ ઉપર સતત પોલીસ ના દરોડા થી બુટલેગરો માં ફફડાટ ની લાગણી છવાઈ છે તો બીજી તરફ ભરૂચ માંથી  વિદેશી અને દેશી દારૂ ઝડપાવવા ના બનાવો માં પણ છેલ્લા વધારો કેટલાક સમય થી વધારો જોવા મળી રહ્યો છે તે ગાંધી ના દારૂ બંધી વારા ગુજરાત માટે ગંભીર કહી શકાય તેમ છે..અને શહેર અને જીલ્લા માં વિદેશી દારૂ ના કટીંગ કરતા અને જે તે વિસ્તારો માં દારૂ પહોંચાડતા તત્વો ઉપર પણ પોલીસ લગામ લગાવે તે આ સમગ્ર બાબતો ઉપર થી જરૂરી જણાઈ આવે છે…………..
 

Share

Related posts

ભરૂચના હાઈવે ટ્રાફિક પોઇન્ટ પર લોકડાઉન દરમ્યાન ફરજ નીભાવતા પોલીસ જવાનોને સામાજિક સંસ્થા હેલ્પીગહાટસ દ્વારા ફેસ સીલ્ડ માસ્ક આઈ.જી અને જીલ્લા પોલીસ વડાની હાજરીમાં આપવામાં આવ્યા.

ProudOfGujarat

નર્મદા જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને મતદાર જાગૃત્તિ માટે ‘સહી ઝૂંબેશ’ યોજાઈ.

ProudOfGujarat

પાડોશી સાથે સામાન્ય બોલાચાલીનાં પગલે લાગી આવતા મહિલાએ આત્મહત્યા કરી…જાણો કયાં?

ProudOfGujarat
error: Content is protected !!