Proud of Gujarat
GujaratFeaturedINDIA

કોરોના ધીમે ધીમે ઓછો થઈ રહ્યો છે ત્યાં ડેન્ગ્યુ પોતાની અસર બતાવી રહ્યો છે…!!

Share

ભરૂચ જીલ્લામાં કોરોના મહામારીએ પોતાનો કાળમો પરચો આપતા કોરોનાની બીજી વેવ ભરૂચ જીલ્લા માટે ખૂબ ઘાતક સાબિત થઈ હતી ત્યારે હવે એક તરફ આરોગ્ય તંત્ર દ્વારા ખૂબ સક્રિય રીતે મૂકવામાં આવતી રસીના કારણે તેમજ લોકોની સજાગતાના પગલે કોરોના મહામારી ધીમે ધીમે ઓછી થઈ રહી છે. તેમ છતાં હજુ કોરોનાનો રોગ સંપૂર્ણપણે નાબૂદ થયો નથી. કોરોના મહામારી ભરૂચ જીલ્લામાં સમયાંતરે અથવા તો લાંબા દિવસ બાદ એક કે બે દર્દીઓ કોરોનાનાં જણાય રહ્યા છે તેવી પરિસ્થિતિમાં હવે ભરૂચ જીલ્લામાં કોરોના સમાન જ ભયંકર એવો ડેન્ગ્યુનાં રોગથી પીડાતા દર્દીઓની સંખ્યામાં ઉતરોઉતર વધારો થઈ રહ્યો છે. ખાનગી દવાખાના અને સરકારી દવાખાનાઓમાં દિવસના સમયે મચ્છર કરડવાથી થતાં ડેન્ગ્યુનાં રોગથી પીડાતા દર્દીઓની સંખ્યા વધી રહી છે.

Advertisement

Share

Related posts

વલસાડ જિલ્લામાં શાળા સલામતી સપ્તાહનો પ્રારંભ કરાવતા જિલ્લા કલેક્‍ટરશ્રી સી.આર.ખરસાણ

ProudOfGujarat

ભરૂચનાં વ્હાલું ગામ ખાતે મસ્જીદમાં યુવકને હાથમાં કાચ વાગતા મોત નીપજયું.

ProudOfGujarat

નવસારી-મજૂરીનાં નાણાં માંગવા જતાં યુવાનને મોત મળ્યું..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!