Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
વી ઓ::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા ના સામલોડ ગામ ખાતે ની નવી નગરી વિસ્તાર માં રહેતા ૨૮ વર્ષીય યુવાન તુલસી ભાઈ ડાહ્યા ભાઈ સોલંકી નાઓ એ તેઓના મકાન માં તેઓ ની જાતે ગળા ના ભાગે ચપ્પુ ના ઘા મારતા ઇજાગ્રસ્ત યુવાન ને તાત્કાલિક સારવાર અર્થે ૧૦૮ મારફતે ભરૂચ ની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો..
જ્યાં બનાવ અંગે વધુ માં જાણવા મળ્યું હતું કે તુલસી ભાઈ સોલંકી અસ્થિર મગજ ના હોય જેથી આ પગલું ભર્યું હોય તેવું અનુમાન સમગ્ર ઘટના ક્રમ બાદ થી લગાવાઈ રહ્યું છે….અને હાલ આ ઇજાગ્રસ્ત યુવાન ની સારવાર ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ચાલી રહી છે …..