Proud of Gujarat
UncategorizedFeaturedGujaratINDIA

અશાંત ધારામાં આવેલ ભરૂચ નગરના બહાદુર બુરજના મકાન ખરીદવા અંગે આવતા ફોન અંગે પોલીસ ફરિયાદ નોંધાઈ.

Share

ભરૂચ નગરનાં અશાંત ધારામાં સમાવેશ પામતા એવા બહાદુર બુરજ વિસ્તારના મકાન ખરીદવા અંગે ગતરોજ વિદેશથી વ્હોટસએપ ફોન આવ્યા હતા. આ વ્હોટસએપ ફોન અંગે આજરોજ બહાદુર બુરજના રહીશ એવ ગૌરાંગ રાણાએ ફરિયાદ નોંધાવી હતી.

જે અંગેની માહિતી એ.એસ.પી. વિકાસ સુંડાએ આપી હતી. એ.એસ.પી. વિકાસ સુંડાએ જણાવ્યુ હતું કે વ્હોટસએપ ફોન કરનાર વ્યક્તિ કે જે રૂપિયા એક કરોડમાં બહાદુર બુરજ વિસ્તાર કે જે અશાંત ધારામાં આવેલ છે તેને ખરીદવા ઉત્સુકતા બતાવેલ છે જે અંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસ સધન તપાસ કરી રહી છે બની શકે છે કે ફોન કરનારને બહાદુર બુરજ અશાંત ધારામાં સમાવેશ થતો હોવાની ખબર હોય શકે એવી સંભાવના છે.

Advertisement

Share

Related posts

પાલેજ : વલણ બ્લુમુન શાળામાં બાળ દિવસે બાળમેળાનું આયોજન.

ProudOfGujarat

જય સ્વામિનારાયણ આજરોજ શ્રી હરિ ઇન્ટરનેશનલ પબ્લિક સ્કૂલમાં ગુરુ પૂર્ણિમાનો દિવસ ઉજવવામાં આવ્યો

ProudOfGujarat

હાંસોટ : આહિર સમાજ દ્વારા બીલીયાઇ માતાજી મુગલાય માતાજી મેલડી માતાજીના મંદિરના 27 માં પાટોત્સવની ઉજવણી કરી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!