Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

વિદેશી દારૂના જથ્થા સાથે બે બુટલેગરોને ઝડપતી ભરૂચ ગ્રામ્ય પોલીસ

Share

ભરૂચ ગ્રામ્ય પોલીસ દ્વારા દેરોલ ગામ નજીક આવેલ ભૂખી ખાદી પાસે થી વિદેશી દારૂના જથ્થા સાથે બે શખ્સોની પોલીસે અટકાયત કરી હતી. આ બનાવ અંગેની વિગતો જોતા ભરૂચ તાલુકાના દેરોલ ગામ નજીક આવેલ ભૂખી ખાડી પાસેના બાવળના ઝાડ પાસેથી વિદેશી દારૂ ઝડપાયો હતો. જેમાં ૪૦ નંગ ક્વાટર કિંમત રૂ ૪૦૦૦ સાથે બુટલેગર અર્જુન શિવા ભાઈ વસાવા તેમજ કાળું ઈબ્રાહિમભાઈ રાણાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : આદિવાસી વિસ્તાર નર્મદામા સૌ પ્રથમવાર “ઓક્સિજન બેન્ક” નો પ્રારંભ.

ProudOfGujarat

ફ્રી શિક્ષણ આપતી વડોદરાની એકમાત્ર શાળા ગંગાબાઈ સાર્વજનિક હાઈસ્કૂલ.

ProudOfGujarat

વડોદરા મીરા મર્ડર કેસનો ભેદ ઉકેલતી નર્મદા પોલીસ.

ProudOfGujarat
error: Content is protected !!