Proud of Gujarat
FeaturedEducationGujaratINDIAUncategorized

ભરૂચ-વ્હોરા પટેલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા છાત્રોની ક્ષમતા કસોટી યોજાઇ…

Share

 
 

ભરૂચ વ્હોરા પટેલ ચેરીટેબલ ટ્રસ્ટ અને પ્રોગેસીવ મુસ્લીમ એજ્યુકેશન ટ્રસ્ટ સુરત દ્વારા ક્ષમતા કસોટી અને ટેલેન્ટ સર્ચ પરીક્ષા યોજાઇ હતી. ભરૂચ જિલ્લાના વિવિધ કેન્દ્રો જેમાં કાવી, સારોદ,જંબુસર, આછોદ, ઈખર, વાગરા, સીતપોણ, નબીપુર, દયાદરા અને કંથારિયા કેન્દ્રોમાં ૭૨૮ જેટલા ધોરણ – ૮ ના છાત્રોએ ક્ષમતા કસોટીમાં ભાગ લીધો હતો. સમાજના જુદા જુદા ગામોમાંથી આવેલ છાત્રો, વાલીઓ અને શિક્ષકોમાં ઘણો જ ઉત્સાહ જોવા મળ્યો હતો. હાઈસ્કૂલના સંચાલક મંડળો અને આચાર્યો તથા ખંડની નિરિક્ષકોએ ખુબ જ સારો સહકાર આપી સેવા બજાવી અને પ્રાયમરી શિક્ષકોએ રસપુર્વક છાત્રોને તૈયાર કર્યા એ બદલ ટ્રસ્ટ વતી તેઓનો આભાર વ્યક્ત કરાયો હતો.

Advertisement

Share

Related posts

સુરત-પૂણાગામ વિસ્તાર માં આવેલી જ્વેલર્સની દુકાનમાં થઈ બેધડક લૂંટ…વાચો

ProudOfGujarat

સ્ટેચ્યુ ઓફ યુનિટી ટેન્ટસિટી ખાતે કોયલા અને ખાણ વિભાગની ચિંતન શિબિર યોજાઈ.

ProudOfGujarat

ઝઘડીયા, વાલિયા અને નેત્રંગ તાલુકામાં ચુંટણી ટાણે સઘન બંદોબસ્ત માટે પાંચ પોલીસ સ્ટેશનો દ્વારા કવાયત હાથ ધરવામાં આવી.

ProudOfGujarat
error: Content is protected !!