Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : એબીસી સર્કલ નજીક ટ્રાફિક પોલીસ અને ટ્રક ચાલક વચ્ચે મારામારીનાં દ્રશ્યો સર્જાયા.

Share

આજરોજ ભરૂચ એબીસી સર્કલ નજીક સવારના સમયે BTET ના જવાન અને એક ટ્રક ચાલક વચ્ચે કોઈક અગમ્ય કારણોસર મારામારી સર્જાઈ હતી જેમાં BTET ના જવાને ટ્રક ચાલકને ઘણો ફટકાર્યો હતો જે સમગ્ર ઘટનાનો વિડીયો વાઈરલ થયો હતો.

મળતી માહિતી અનુસાર, દહેજ રોડ પરથી જી.એન.એફ.સી તરફ જવા માટે ભારે વાહનો પસાર થતા હોય છે ત્યારે BTET ના જવાને એક ટ્રકને ઉભી રાખી હતી જે બાદ ટ્રકચાલક અને BTET ના જવાન વચ્ચે બોલાચાલી થઇ હતી અને તે બાદ બન્ને વચ્ચે મારામારીના દ્રશ્યો સર્જાયા હતા જેમાં BTET ના જવાને ટ્રકમાં ચડી જઇ અને ટ્રક ચાલકને ફટકાર્યો હતો જે સમગ્ર ઘટના અંગે વિડીયો વાઈરલ થયો હતો.

Advertisement

Share

Related posts

અમૂલ પછી હવે મધર ડેરીએ પણ દૂધનો ભાવ વધાર્યો : લિટર દીઠ 2 રૂપિયા થયું મોંધુ.

ProudOfGujarat

KARGIL VIJAY DIVAS: દરેક ભારતીય માટે ગર્વનો દિવસ : વીરતા અને ગૌરવની શૌર્યકથા.

ProudOfGujarat

વડોદરાના વારસીયા રોડ પર ભૂવો પડતા રાહદારીઓને મુશ્કેલી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!