Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશીએશન દ્વારા રોટરી ક્લબ ખાતે અમ્પાયર સેમિનાર યોજાયો.

Share

આજરોજ બીજી ઓક્ટોબરના રોજ ભરૂચ જિલ્લા ક્રિકેટ એસોશીએશન દ્વારા રોટરી ક્લબ ઓફ ભરૂચ ખાતે અમ્પાયર સેમિનાર યોજાયો હતો. આ સેમિનાર બે દિવસીય યોજવામાં આવી રહ્યો છે.

‌આપણા ગુજરાતના ઇન્ટરનેશનલ અમ્પાયર અમિત શાહેબા પોતે બે દિવસેય કાર્યક્રમમાં હાજર રહેશે. અહીંયા અમ્પાયરોને ટ્રેનિંગ આપવામાં આવશે. અત્યારના લગભગ 150 જેટલાં પ્લેયર્સ અમ્પાયર ટ્રેનિંગ સેમિનારમાં ભાગ લઇ રહ્યા છે. અને વિશેષમાં ક્રિકેટમાં રૂચિ ધરાવતા એક મહિલા પણ અમ્પાયર ટ્રેનિંગમાં ભાગ લઇ રહ્યા છે. ક્રિકેટ માટે ભરૂચ ઘાણી સારી જગ્યા છે. અમ્પાયર ક્ષેત્રમાં ખાસ રૂચિ ધરાવતા લોકો માટે સારી એવી તક મળી છે. જેમાં ભરૂચ ધારાસભ્ય દુષ્યંતભાઈ પટેલ હાજર રહી અને ભરૂચ ક્રિકેટ એસોશીએશનને ધન્યવાદ માની અને આભાર વ્યક્ત કર્યો હતો.

Advertisement

Share

Related posts

વડોદરા : કેલનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ૧૨ થી ૧૪ વર્ષનાં બાળકોને કોરોના રસી આપી.

ProudOfGujarat

માંગરોળ : કારેલી ગામના ઇન્ચાર્જ તલાટીને ફરજ મોકૂફ કરવાના વિરોધમાં તલાટીઓની હડતાળ.

ProudOfGujarat

સુરતનાં ડભોલી ઓવરબ્રિજ પર એક ફોર વ્હીલ કારમાં અગમ્ય કારણોસર આગ ફાટી નીકળતા નાશભાગ મચી જવા પામી હતી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!