Proud of Gujarat
GujaratFeaturedINDIA

પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીનાં જન્મદિન નિમિત્તે ભરૂચ ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઇ.

Share

તા. 25 મી સમ્પ્ટેબરના રોજ ભારતીય વિચારક સમાજ સેવક અને રાજકારણી ભારતીય જનતા પાર્ટીની પિતૃ સંસ્થા ભારતીય જનસંઘના નેતા પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી જન્મદિવસ નિમિત્તે ભાજપ કાર્યાલય ખાતે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

પંડિત દિનદયાળ ઉપાધ્યાયજી જન્મદિવસ નિમિત્તે ભરૂચ ભાજપા કાર્યાલય ખાતે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી જે સંદર્ભે ભરૂચ ભાજપા જીલ્લા પ્રમુખ મારુતિસિંહ અર્ટોદરિયા, જીલ્લા મહામંત્રી નિરલભાઈ પટેલ, જીલ્લા ઉપપ્રમુખ દિવ્યેશભાઈ પટેલ, જીલ્લા મંત્રી નિશાંત મોદી, નગરપાલિકા પ્રમુખ અમિત ચાવડા, ઉપપ્રમુખ નીનાબા યાદવ, શહેર પ્રમુખ પ્રકાશભાઈ પટેલ, મહામંત્રી દીપકભાઈ મિસ્ત્રી તથા શહેરના વરિષ્ઠ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

જુગારનાં ગુનામાં નવ માસથી નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એસ.ઓ.જી ભરૂચ

ProudOfGujarat

અંક્લેશ્વર તાલુકાનાં સેંગપુર ગામે જીવનાં જોખમે અભ્યાસ કરતાં બાળકો…

ProudOfGujarat

વડોદરામાં હડતાળ પહેલા સીએનજી પંપો પર વાહનોની કતારો લાગી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!