Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જીલ્લા ના આમોદ ખાતે આવેલ મેહફુજા ઝેડ હકીમ શાળા ના વિદ્યાર્થીઓ નો વિદાય સમારંભ યોજાયો હતો જેમાં મોટી સંખ્યા માં લોકો ઉપસ્થીત રહ્યા હતા …….

Share

આજ રોજ ભરૂચ જીલ્લા ના આમોદ દરબાર રોડ પર આવેલ મેહફુજા ઝેડ હકીમ હાઈ સ્કૂલ મા અભ્યાસ કરતા ધોરણ 10અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીનીઓ નો વિદાય સમારંભ યોજાયો હતો… આ પ્રસંગે મેહફુજા ઝેડ હકીમ શાળા ના પ્રમુખ વાય એમ પટેલ તથા આચાર્ય અત્તર વાલા, તથા શીક્ષક ગણ દિનેશ ભાઈ સોલંકી કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને પધારેલા જંબુસર આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આચાર્ય ભાણા સાહેબ, આમોદ નગર પાલિકાના પ્રમુખ સાજીદ ભાઈ રાણા,આમોદ ના અગ્રણી બશીર ભાઈ રાણા, રશીદ ભાઇ મુન્શી, ઈરફાન પટેલ ,ખાસ ઉપસ્થિત રહ્યા હતા…..

Share

Related posts

ગોધરા : ખલાસપુર ખાતે કોવિડ જાગૃતિ શિબીરનું આયોજન, ભ્રામક માન્યતાઓથી દૂર રહેવા અપીલ.

ProudOfGujarat

રાજ્યામાં પ્રથમવાર સિવિલમાં બ્રેઈનડેડ દર્દીના બંને હાથનું દાન કરવામાં આવ્યું

ProudOfGujarat

માંગરોળ : ભારતીય વિદ્યા ભવન્સ જી.આઇ.પી.સી.એલ એકેડમી, નાની નરોલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અને વિશ્વ સંગીત દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરાઇ.

ProudOfGujarat
error: Content is protected !!