Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

સૈયદ કાદરી મેડીકલ એન્ડ વેલ્ફર ચેરીટેબલ ટ્રસ્ટ અને આર્કીડ મલ્ટી સ્પેશયાલીટી હોસ્પિટલ ભરૂચ દ્વારા મેગા મેડિકલ કેમ્પ યોજાયો હતો..

Share

ભરૂચ જીલ્લા ના વાગરા ખાતે ના સરદાર બાગ પાસે આજ રોજ સવારે મેગા મેડીકલ કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હ્રદય રોગ ડાયાબિટીસ બ્લડ પેસર બાળ રોગ સહીત ના રોગો ના સ્પેશયાલીસ્ત ડોક્ટરો એ ફરજ બજાવી હતી…જેમાં મોટી સંખ્યા માં લોકો એ કેમ્પ નો લાભ લીધો હતો….

Share

Related posts

છોટાઉદેપુર જનરલ હોસ્પિટલનાં કર્મીઓની કોવિડ ૧૯ અંતર્ગત ટ્રેનિંગ યોજાઈ હતી.

ProudOfGujarat

ભરૂચ તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી એલ.સી.બી

ProudOfGujarat

સુરત શહેરનાં ચોકબજાર વિસ્તારમાં સીટીબસે એક આધેડને અડફેટે લેતા તેનું ધટના સ્થળે મોત નિપજયું છે.

ProudOfGujarat
error: Content is protected !!