Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

-ભરૂચ ના વાગરા ખાતે ના તળાવ માથી 25 વર્ષીય યુવાન ની લાશ મળી આવતા ભારે ખળભળાટ મચ્યો હતો……

Share

ભરૂચ જિલ્લાના વાગરા ગામ ખાતે આવેલા તળાવ માં કેટલાક લોકોની નજર પડતા સ્થાનિકો એ તળાવ પાસે જઈ જોતા તળાવ ના કિનારે એક અજાણ્યા પુરુસ ની લાશ તરતી જોવા મળી હતી. આ તરતી લાશ ને જોઈ સ્થાનિકો એ પોલીસ ને ફોન કરી ઘટના અંગે ની જાણ કરતાં પોલીસે ઘટના સ્થળે પોહોંચી ને લાશ ને બહાર કાઢી તપાસ હાથ ધરી હતી..
પોલીસ એ તપાસ કરતા જાણવા મળિયું હતું કે આ લાશ વાગરાના  અને હાલ અટાલી માં રહેતા કમલેશ રાજુભાઇ રાઠોડ ઉંમર વર્ષ 25 ના ઓની હોવાનું માલુમ પડ્યું હતું.વાગરા પોલીસે લાશનો કબ્જો મેળવી વાગરા સીએસી હોસ્પિટલ એ મોકલી મોત નું કારણ જાણવાની તજવીજ હાથ ધરી હતી..

Share

Related posts

ભરૂચ નગરનાં આલી હરિજનવાસ વિસ્તારમાંથી વલી મટકાનો જુગાર રમાડતી મહિલા ઝડપાય…

ProudOfGujarat

ગોધરા : 30 ગુજરાત એનસીસી બટાલીયન દ્વારા યોગ દિવસની ઉજવણી.

ProudOfGujarat

રાજપીપળા : ગરૂડેશ્વર તાલુકાનાં મોટી રાવલ ગામે રોડ અકસ્માતમાં ત્રણને ઇજા.

ProudOfGujarat
error: Content is protected !!