Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ક્રાઈમ બ્રાંચે ૪૫ લાખ ઉપરાંતનો દારૂ જપ્ત કર્યો: બુટલેગરોમાં સનસનાટી

Share

ભરૂચ જીલ્લા ના અંકલેશ્વર નજીક થી ટ્રક માં લઇ જવાતો અંદાજીત ૪૫ લાખ ઉપરાંત ના વિદેશી દારૂના જથ્થા સાથે ક્રાઇમ બ્રાંચે ૬૦ લાખ ઉપરાંત નો મુદ્દામાલ કબ્જે કરતા બુટલેગરો માં ફફડાટ વ્યાપી ગયો છે….

ભરૂચ જિલ્લા એસપી સદીપસિંગ ની સૂચના હેઠળ એલસીબી પીઆઇ તરડે ને મળેલ બાતમી અનુસાર સુએટ થી વડોદરા તરફ ટ્રક નો ગજ 06 AX 6022 મારફત.મોટા ઓરમાન માં દારૂનો જથ્થો જવાનો હોઈ તા.25 મી ના રાત્રે અંબિકા મોટર્સ (ટાટા નો શો રૂમ)અંકલેશ્વર પાસે પોસઇ.ઘડુક,ઇસરાની,અ હેકો.બાલુભાઈ ,ચંદ્રકાંતભાઈ,મનસુખભાઇ તથા ઉપેન્દ્રભાઈ વિ .ટીમે વોચ ગોઠવી હતી

Advertisement

ત્યારે બાતમીવાળી ટ્રક આવતા તેને રોકી તલાશી લેતા ફ્રીઝ ના ખોખા કનતાનમાં બાંધી તેના ઓથા માં ભરેલ જુદી જુદીબ્રાન્ડની કુલ બોટલ નંગ ૧૧૬૫૨ બોક્સ નંગ૮૫૧ કુલ રૂપિયા ૪૬,૭૪ ૦૦૦નો દારૂ સાથે ડ્રાઈવર માગીલાલ નારાયનલાલ જાટ રહે ખલાતોડ. કન્ડેક્ટર જગદીશ રોડીલાલ ડાંગી રહે ધમણિયા તા .વલ્લભનગર જી ઉદેપુર.રાજસ્થાન ની અંગ ઝડતી ના રોકડા રૂપિયા મોબાઈલ અને ટ્રક ની કિંમત મળી કુલ ૬૨,૦૫,૫૦૦/- ની કિંમત નો વિદેશી દારૂ ઝડપી પાડતા પોલીસ ની સફળ રેડ થતા ભરૂચ સહિત વડોદરા ના બુટલેગરો માં ફફડાટ મચી ગયો છે.


Share

Related posts

ભરૂચ લોકસભા બેઠક નૉ જંગ -ચૈતર ના ભાષણો પર પોલીસ ની ચાંપતી નજર

ProudOfGujarat

મારી દીકરી મારી આંખ સામે નું સૂત્ર સાર્થક : ગોધરા માં ૮૦ જેટલા સ્થળોએ શેરી ગરબામાં ખેલૈયાઓ દ્વારા ગરબાની રંગત : શેરી ગરબા સર્વધન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં શેરી ગરબાને પ્રોત્સાહિત કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી :ઘર આંગણે ગરબાની રમઝટ જામશે ગરબામંડળો દ્વારા દશેરા એ શસ્ત્ર પૂજન કરવામાં આવશે

ProudOfGujarat

સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોલ મુકામે જી.આઈ.પી.સી.એલ. રચિત દીપ ટ્રસ્ટ દ્વારા નેત્ર નિદાન કેમ્પ યોજાયો.

ProudOfGujarat
error: Content is protected !!