Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ જીલ્લા ના વાલિયા તાલુકા ના સિલુડી ગામ ખાતે દીપડા એ એક ઈશમ ઉપર હુમલો કરતા ચકચાર મચી હતી…

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ જીલ્લા માં વાલિયા તાલુકા ના સિલુડી ગામ ખાતે એક ઈશમ ઉપર દીપડા એ હુમલો કરતા યુવાન ને પીઠ ના ભાગે તેમજ શરીર અન્ય ભાગો માં ઈજાઓ પહોચતા યુવાન ને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો….
સિલુડી ગામ ખાતે યુવાન ઉપર દીપડા ના હુમલા ના પગલે વન વિભાગ માં જાણ કરવા માં આવી હતી તો બીજી તરફ ઘટના ના પગલે લોકો ના દીપડા ને લઇ ભય નો માહોલ છવાયો હોવાનું જાણવા મળ્યું હતું.

Share

Related posts

ભરૂચ સુપર માર્કેટ વિસ્તારમાં બુટલેગરો દ્વારા ત્રણ લોકોનુ અપહરણ કરી ધાબા પરથી ફેંકવાની ઘમકી અને મારામારી પ્રકરણમાં બે આરોપીઓના જામીનના મંજુર કરતી ભરૂચ સેસન્સ કોર્ટ

ProudOfGujarat

નર્મદા જિલ્લા ના સ્થાનિક આદિવાસી સંઘઠનો તેમજ મુસ્લિમ સંગઠન દ્વારા રાષ્ટ્રપતિ,વડા પ્રધાન, ગૃહ મંત્રી રાજ્યપાલ, સહીતને સંબોધતું આવેદન આપ્યું. NRC, CAA અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળ ના કાયદાનો ભારે વિરોધ

ProudOfGujarat

ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓને બેડ ન મળતાં એમ્બ્યુલન્સમાં જ સારવાર અપાઈ.

ProudOfGujarat
error: Content is protected !!