Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે હાંસોટ – અંકલેશ્વર તાલુકાના સહકારી આગેવાન વિજયભાઈ પટેલનું બહુમાન કરાયું.

Share

ભરૂચ જિલ્લા કોંગેસ કાર્યાલય ખાતે આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસની મહત્વની મિટિંગ યોજવામાં આવી હતી જેના સંદર્ભે હાંસોટ –અંકલેશ્વર તાલુકાના સહકારી આગેવાન એવા વિજયભાઈ પટેલનો આવકાર કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં સમગ્ર જિલ્લાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આવનારા દિવસોમાં સંગઠનને વધુ મજબૂત બનાવા જાણ જાણ સુધી પ્રજાના કામો થશે તેવી એક આશા રાખવામા આવી હતી તે સાથે આવનારા દિવસોની અંદર 16 મી તારીખનાં રોજ પ્રદેશના આગેવાન અર્જુનભાઈ મદોરિયા ભરૂચ જીલ્લામાં આવી રહ્યા છે તે અંગે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. જન સંપર્કના કાર્યક્રમોથી લઈને અનેક કાર્યક્રમોની ગોઠવણ સંદર્ભે મિટિંગ યોજાઇ હતી. આ પ્રસંગે પરિમલસિંહ રાણા, વિકી શોખી, સલિમ અમદાવાદી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Share

Related posts

વડોદરાના કમાટી બાગ નર્સરીમાં એક વર્ષની સાચવણી બાદ રાવણ તાડના રોપા અડધા ફૂટના થયા.

ProudOfGujarat

માંગરોળ : ભિલ ફેડરેશન સુરત જિલ્લા યુવા પ્રમુખની વરણી કરવામાં આવી.

ProudOfGujarat

દેડિયાપાડામાં અને સાગબારા તાલુકાના ઉપરવાસમા ભારે વરસાદને પગલે કરજણ નદીમા ભારે પાણીની આવક.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!