Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

સીટી સેન્ટર માં સામાન્ય આગ થી દોઢધામ…. લાકડા ના જથ્થા માં આગ લાગતા અફરાતફરી …

Share

ગણતરી ના સમય માં આગ પર કાબુ મેળવાયો……

ભરૂચ ના એમ જી રોડ પર આવેલ સીટી સેન્ટર શોપિંગ સેન્ટર ખાત મુકવામાં આવેલ લાકડા ના જથ્થા માં આગ લાગતા ભારે દોઢધામ મચી હતી……..

Advertisement
બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના એમ જી રોડ ઉપર આવેલ સીટી સેન્ટર શોપિંગ ખાતે આજ રોજ સવાર ના સમયે એક કપડાં ની દુકાન નજીક મુકવામાં આવેલ લાકડા ના જથ્થા માં અગમ્ય કારણોસર સામાન્ય આગ લાગવાની ઘટના બનતા ધુમાડા નાગોટેગોટા ઉપજી આવતા એક સમયે સ્થાનિકો ના જીવ તાળવે ચોંટી ગયા હતા ….
જો કે લાકડા ના જથ્થા માં આગ લાગી હોવાની માહિતી મળતા સ્થાનિકો એ તાત્કાલિક ફાયર વિભાગ માં જાણ કરી હતી ભરૂચ નગર પાલિકા ના ફાયર ફાઇટરે ઘટના સ્થળે દોડી જઇ લાકડા ના જથ્થા માં લાગેલ સામાન્ય આગ ઉપર કાબુ મેળવ્યો હતો જોકે સમગ્ર ઘટના માં કોઈ જાનહાની થવા પામી ન હતી…..

Share

Related posts

ભરૂચનું ગૌરવ : ભારતીય ટીમની ઇન્ટરનેશનલ ટ્રાયલ માટે જિલ્લાના 3 શૂટર અને રાષ્ટ્રીય સ્તર માટે માટે 7 શૂટર ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

ProudOfGujarat

ભરૂચમાં સાડા ત્રણ વર્ષીય બાળક મોં.સફફાન મોં.ગુફરાન એ રોઝો રાખી ખુદાની બંદગીનો સંદેશ આપી,દેશ અને દુનિયામાં અમન શાંતિ અને ભાઇ ચારો બની રહે તે માટે દુઆઓ માંગી..!!

ProudOfGujarat

ભરૂચના ટંકારિયામાં “ત્રણ તલાક” કહી પરિણીતાને તરછોડતો કિસ્સો સામે આવ્યો….!

ProudOfGujarat
error: Content is protected !!