ભરૂચ જીલ્લા પંચાયત ની દેવલા બેઠક ની મત ગણતરી જંબુસર પ્રાંત અધિકારી ની કચેરી ખાતે શાંતીપૂણ માહોલ માં યોજાઈ હતી…મુખ્યત્વે ભાજપ અને કોંગ્રેસ ના ઉમેદવારો વચ્ચે ટક્કર જામી હતી
ભરૂચ જીલ્લા પંચાયત ની દેવલા બેઠક ઉપર સ્વ.મંગી બેન મકવાણા ના અવસાન બાદ થી ખાલી પડી હતી ….આ બેઠક ઉપર અગાઉ પણ કોંગ્રેસ નો દબદબો રહ્યો હતો ત્યારે ભરૂચ જીલ્લા પંચાયત ની ખાલી પડેલ દેવલા બેઠક ઉપર પેટા ચૂંટણી યોજવામાં આવી હતી જેમાં કોંગ્રેસ ના ઉમેદવાર વિલાસ બેન પરવીન ભાઈ પઢીયાર નો ૨૧૭૬ મતે ભવ્ય વિજય થતા તેઓના સમર્થકો માં ભારે ઉત્સાહ નો માહોલ છવાયો હતો …….
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00
Video Player
00:00
00:00