Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ બાયપાસ પર આવેલ નેશનલ પાર્ક સોસાયટી ખાતે મકાન ની છત ધરાસાઇ થતા એક ઈસમ ઘાયલ..

Share

 

જાણવા મળ્યા મુજબ ભરૂચ શહેર ના બાયપાસ વિસ્તાર માં આવેલ નેશનલ પાર્ક સોસાયટી ખાતે આજ રોજ સવાર ના સમયે ૨૬ વર્ષીય મીનહાજ અયુબ ભાઈ પટેલ નાઓ વરસાદી માહોલ માં ખરાબ થયેલા રસ્તાઓના કારણે રસ્તા ની સાઈડ ઉપર થી પસાર થઇ રહ્યા હતા તે દરમિયાન અચાનક એક મકાન ની છત ધરાસાઈ થતા તેઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.. જેને તાત્કાલિક સારવાર અર્થે ગંભીર હાલત માં હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો….
અત્રે ઉલ્લેખનીય છે કે ખરાબ રસ્તાઓ બાબતે અનેક વાર સ્થાનીક લોકો એ તંત્ર માં રજુઆત કરવા છતાં આજ દિન સુધી આ સમસ્યાનું નિરાકરણ આવ્યું નથી અને આખરે સીઝન ના પ્રથમ વરસાદ માંજ સોસાયટી વિસ્તાર માં તંત્ર ના પાપે ઘટેલી ઘટના ના પગલે લોકો માં રોષ ની લાગણી છવાઇ છે……
Advertisement

Share

Related posts

ઉમરપાડામાં ગુના નિવારણ રાષ્ટ્રીય સંગઠને ધારાસભ્ય ચૈતર વસાવવાના સમર્થનમાં આવેદન આપ્યું

ProudOfGujarat

જુનાગઢનાં માંગરોળ તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોના ડાક સેવકો વિવિધ માંગોને લઈ હડતાળ પર ઉતર્યા.

ProudOfGujarat

નર્મદા જિલ્લામાં ટીમરૂનાં વૃક્ષોની જાતિ લુપ્ત થવાને આરે…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!