Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ : નબીપુર ગામે નવીનગરીમાં ગૌ-વંશોનું કતલ કરતા ઇસમો ઝડપાયા.

Share

નબીપુર ગામે નવીનગરી વિસ્તારમાં મિનાજ ગુલામ કૂકીનાઓના ઘરની બાજુમાં આવેલ અડાળાંમાં નબીપુર પોલીસ સ્ટાફના માણસો સાથે તા. ૦૭/૦૮/૨૦૨૧ ના કલાક ૨૩/૦૦ વાગે પહોચતા મિનાજ ગુલામ કૂકીનાઓના ઘરની પાસે આવેલ અડાળામાં બાતમીવાળી જગ્યાએ જતા ત્રણ ઈસમો મિનાજ ગુલામ કૂકી રહે. નબીપૂર, નવીનગરી તા. ભરૂચ તથા કરણભાઈ શનાભાઈ વસાવા રહે. નબીપૂર, નવીનગરી તા.ભરૂચ તથા અમીતભાઇ બાલુભાઇ વસાવા રહે. નબીપૂર, નવીનગરી તા.ભરૂ ચ નાઓ નાસી ગયલે તથા ત્રણ ઇસમો રફીક મહમદ દલાલ રહે. નબીપૂર, દલાલ કોલોની, જીન રોડ તા.ભરૂચ તથા અજયભાઇ શનાભાઇ વસાવા રહે. નબીપૂર, જુનો ભીલવાડો તા.=.ભરૂચ તથા પ્રફુલભાઇ પરસોતમભાઈ વસાવા રહે. નબીપૂર, નવીનગરી તા..ભરૂચ નાઓને પકડી પાડવામાં આવ્યા હતા.

જે તમામ ઇસમોએ પોતાના આર્થિક ફાયદા માટે અને વેચાણ કરવાના ઇરાદે તમજ ગૌ-માંસ આરોગવાના ઇરાદે ગાયના બે વાછરડાને હલાલ (કતલ) કરી મોત નિપજાવી આશરે ૮૦ કીલો વજનના ૮૦૦૦/- રૂપિયાના ગૌ-માંસ સાથે જ એક વાછરડી કિમત ૫૦૦૦/- તથા એક વાછરડો કિમત ૨૦૦૦/- નો કતલ કરવાના ઈરાદે લાવી ગેરકાયદેસરનું કામ કરનાર વિરુદ્ધ ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો હતો.

Advertisement

Share

Related posts

પંચમહાલ ચાઇલ્ડ લાઇન દ્વારા રાશન કીટનું વિતરણ કરાયુ.

ProudOfGujarat

સુરત-પરબત ગામ પાસે 4 માળની ઈમારતમાં આગ તુલસી હોસ્પિટલની પાસે ઠાકોરનગર સોસાયટીમાં આગ-ઘટનામાં 4 વ્યક્તિ ઈજાગ્રસ્ત…

ProudOfGujarat

ભરૂચ જિલ્લા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા સરકાર વિરુદ્ધ જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!