Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના અયોધ્યા નગર પાસે આવેલ જી ઈ બી ના ડી પી  માં અચાનક ભીષણ આગ લાગતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો………

Share

બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ આજ રોજ મોડી સાંજ ના સમયે ભરૂચ શહેર ના અયોધ્યા નગર વિસ્તાર માં આવેલ એમ આઈ જી નજીક ના જી ઈ બી ના ડી.પી માં અચાનક ભીષણ આગ લાગતા ઘટના સ્થળે ઉપસ્થીત લોકો માં એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો ….

 

Advertisement

અચાનક જી ઈ બી ના ડી.પી માં આગ ભભૂકી ઉઠ્યા ની ઘટના ના પગલે લોકો માં ભારે ભય નો માહોલ થોડા સમય માટે વ્યાપી જવા પામ્યો હતો …જોકે સ્થાનિકો ની સમય સુચકત્તા ના કારણે તાત્કાલિક ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ માં જાણ કરવામાં આવતા ભરૂચ નગર પાલિકા ના ફાયર વિભાગ ના કર્મીઓ એ તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઇ આગ ઉપર કાબુ મેળવતા ઉપસ્થીત લોકો માં હાશકારા નો માહોલ સર્જવવા પામ્યો હતો…….અને ભારે ચર્ચા એ જોર પકડ્યો હતો કે જો વધુ સમય માટે ડી.પી ઉપર આગ ની જ્વાળાઓ ભભૂકી હોત તો ડી.પી માં બ્લાષ્ટ થવાની ની સંભાવના ને નકારી શકાય તેમ ન હતી…


Share

Related posts

ઝઘડિયાના ખરચી ગામે વૃદ્ધાને ખેતરનાં રૂમમાં પૂરી ઇસમે સોનાની બંગડીઓની લુંટ કરી.

ProudOfGujarat

લીંબડીનાં વાતાવરણમાં એકાએક પલટો આવતાં કમોસમી વરસાદ વરસ્યો

ProudOfGujarat

નર્મદા નાંદોદનાં ધારાસભ્ય પી ડી વસાવા ગરીબોને 500 થી વધુ કિટોનું વિતરણ કર્યું.

ProudOfGujarat
error: Content is protected !!