Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ જોગ

Share

રાષ્‍ટ્રીય અન્ન સલામતી કાયદો – ૨૦૧૩ અન્‍વયે જો કોઇ રેશનકાર્ડ – ધારકને નિયત ભાવે અનાજ ન મળવા બાબતની, અનાજ ઓછું મળવા બાબતની કે ઉક્‍ત કાયદા હેઠળ સમાવેશ ન કરવા બાબતની ફરીયાદ હોય તો તેઓ જિલ્લા ફરિયાદ નિવારણ અધિકારી, નિવાસી અધિક કલેક્‍ટરશ્રી, કલેક્‍ટર કચેરી – ભરૂચને ફરીયાદ કરી શકે છે. ફરીયાદ રૂબરૂમાં/ટપાલમાં/ઇમેલથી કરી શકશે અને જો લાભાર્થી નિવાસી અધિક કલેક્‍ટરશ્રીના નિર્ણયથી અસંતુષ્‍ટ હોય તો તે ગુજરાત રાજ્‍ય ન્ન આયોગ ગાંધીનગરને અપીલ કરી શકાશે. આ માટે વધારે માહિતી તેમજ ફરીયાદ માટે ટોલ ફ્રી નંબર ૧૮૦૦-૨૩૩-૫૫૦૦ પર સંપર્ક કરી શકાશે એમ જિલ્લા પુરવઠા અધિકારી ધ્‍વારા એક અખબારી યાદીમાં જણાવેલ છે.

Advertisement

Share

Related posts

વડોદરા ૧૦૮ ના આરોગ્ય સેવકોનું કલેકટર એ કર્યું સન્માન.

ProudOfGujarat

માંગરોળ કોસંબા માર્ગ પર કનવાડા ગામ પાસે ભેંસ સાથે ભટકાયેલા બાઈક ચાલકનું મોત.

ProudOfGujarat

ભરૂચ જીલ્લાની બહેનોએ લશ્કરી જવાનો માટે રાખડી મોકલી.

ProudOfGujarat
error: Content is protected !!