હોળીના પર્વના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે ભરૂચ જીલ્લાના ખેડૂતોનો જમીનમાં ઉત્પન્ન થયેલ પાક આવવાની શરૂઆત થઇ ગઈ છે. ભરૂચ જિલ્લામાં ચણા, જુવાર અને તેથી ધાણી તેમજ સિંગ અને સાકાર જેવા વિવિધ અનાજો બજારમાં વેચાણ અર્થે આવી ચુક્યા છે.
એટલું જ નહિ પરંતું ગત વર્ષ કરતા ૧૦ થી ૧૫ ટકા ભાવ વધારો હોવા છતાં ખરીદીમાં તેજી હોવાનું આ તમામ વસ્તુનો વેપાર કરતા હંગામી વેપારીઓએ જણાવ્યું હતું.
Advertisement