Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ જીલ્લા ના હાંસોટ તાલુકા ખાતે ના કતપોર ગામેથી આજ રોજ સવારે ભાજપની જનસંપર્ક અભિયાન યાત્રાનો પ્રારંભ સાંસદ મનસુખભાઈ વસાવાના હસ્તે કરવામાં આવ્યું હતું..

Share

::-ભરૂચ જીલ્લા ના હાંસોટ તાલુકા ના ક્તપોર ગામ ખાતે થી આજ રોજ સવારે ભારતીય જનતા પાર્ટી ની જનસંપર્ક યાત્રા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો….સાંસદ મનસુખ વસાવા.ભારતીય જનતા પાર્ટી ના જીલ્લા પ્રમુખ યોગેશ પટેલ.સહીત ના આગેવાનો અને કાર્યકરો ની ઉપસ્થીતી માં આ યાત્રા યોજાઈ હતી …….
યાત્રા માં રાજ્ય અને કેદ્ર સરકાર ની વિવિધ વિકાસ લક્ષી અને કલ્યાણકારી યોજનાઓ ની માહિતી તેમજ હાલ માં રજૂ થયેલ બજેટ સત્ર માં મંજુર થયેલ નવી યોજનાઓ જન જન સુધી પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો ..જન સંપર્ક અભિયાન પદ યાત્રા રવિવારે સવાર થી સાંસદ સભ્ય અને ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો ની આગેવાની માં નીકળી હતી જે ભરૂચ જીલ્લા ના વિવિધ ગામે અને વિસ્તારો માં ફરી હતી..જેમાં લોકો એ પણ ઉત્સાહ પૂર્વક યાત્રા ના ઉદેશ ને સમજી યાત્રા ને ઠેરઠેર આવકાર આપતા નજરે પડ્યા હતા ……

Share

Related posts

અરેરે…સંતોષી વસાહતના રહેવાસીઓની તકલીફોનો કોઈ પાર નથી, ગટરનું ઢાંકણું નથી તો કચરાપેટી ઉભરાય રહી છે..!!!

ProudOfGujarat

ભરૂચમાં ભાજપા દ્વારા માતરિયા તળાવ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

છોટાઉદેપુર : સંખેડાના નાગરવાડા પાસે આવેલ ખેતરોનો ઊભો પાક ઉચ્છ નદીના પાણીમાં તણાયો.

ProudOfGujarat
error: Content is protected !!