Video Player
00:00
00:00
(હારૂન પટેલ) દેશ ના વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી એ આજ રોજ ૪૫ મી વખત મન કી બાત કાર્યક્રમ થકી રેડિયો.ટીવી સહિત ના માધ્યમો ઉપર લાઈવ કરી હતી…જેમાં અલગ અલગ મુદ્દાઓ ઉપર તેઓએ તેઓની મન ની વાત મૂકી હતી………
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ની મન કી બાત કાર્યક્રમ ને ભરૂચ માં સાંસદ મનસુખ ભાઈ વસાવા એ ઝઘડીયા તાલુકાના ઉમલ્લા ખાતેના એક મકાન માં કાર્યકર્તાઓ અને ગામ લોકો વચ્ચે બેસી સાંભળી હતી..