Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ ના દહેજ બાયપાસ રોડ પર આવેલ યમુના ટાઉનશીપ સામે ની રોમન ટેલિકોમ મોબાઈલ દુકાન માં તસ્કરો એ ત્રાટકી લાખ્ખો રૂપિયા ના સામાનની ચોરી કરી પલાયન થતા ચકચાર મચી હતી……

Share

::-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી મુજબ ભરૂચ શહેર ના શ્રવણ ચોકડી વિસ્તાર માં આવેલ દહેજ બાયપાસ રોડ પર ની રોમન ટેલિકોમ નામ ની મોબાઈલ ની દુકાન માં શુક્રવાર ની રાત્રી એ તસ્કરોએ ત્રાટકી અંદાજીત લાખ્ખો રૂપિયા ના મોબાઇલ સામાન .એસેસરિજ તેમજ ટેપટોપ સહીત ના મુદ્દામાલ ની ચોરી કરી પલાયન થઇ જતા ભારે ખળભળાટ મચ્યો હતો …..
મોબાઈલ શોપ માં લાખ્ખો ના મોબાઈલ અને સામાન ચોરી ની સમગ્ર ઘટના દુકાન માં લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરા માં કેદ થવા પામી હતી જેમાં સ્પષ્ટ પણે તસ્કર દુકાન મા પ્રવેશ કરી દુકાન માં રહેલા સામાન ની ઉઠાંતરી કરતો નજરે પડી રહ્યો છે .અને મિનિટો ના સમય સમગ્ર ઘટના ને અંજામ આપી લાખ્ખો રૂપિયા ના સામાન ની બિન્દાસ પણે ચોરી કરી પલાયન થવામાં સફર થતો નજરે પડી રહ્યો છે…..
હાલ તો સમગ્ર ચોરી ની ઘટના ને સીસીટીવી ના આધારે દુકાન સંચાલકે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવવા ની તજવીજ હાથ ધરી છે……

Share

Related posts

જન્માષ્ટમીનાં દિવસે ભરૂચ જીલ્લામાં સર્વત્ર વરસાદનું વાતાવરણ.

ProudOfGujarat

અંકલેશ્વરના વાલિયાના ચમારીયા ગામમાંથી વૃક્ષ પર લટકતા યુવાનની લાશ મળી..

ProudOfGujarat

ભરૂચ જિલ્લા આહીર સમાજ આયોજિત ગોત્ર ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચમાં દહેજની જાદવા ઇલેવન ટીમ વિજયી.

ProudOfGujarat
error: Content is protected !!