
:-બનાવ અંગે ની જાણવા મળતી માહિતી અનુસાર આજ રોજ બપોર ના સમયે ભરૂચ ના હિંગલ્લા ચોકડી જવાના માર્ગ ઉપર એક બે કાબુ બનેલ ટ્રકે રોડ સાઈડ ઉપર આવેલ એક વાહન અને કેબીન માં ધડાકા ભેર ઘુસી જતા એક સમયે ભારે અફરાતફરી નો માહોલ સર્જાયો હતો..જોકે સમગ્ર ઘટના માં એક ઈશમ ને નાની મોટી ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું હતું…..
Advertisement