Proud of Gujarat
GujaratFeaturedINDIA

લગ્નની લાલચ આપીને સગીર બાળાનું અપહરણ કરીને ચાર મહિનાથી નાસતા ફરતા આરોપીને ભરૂચ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયો.

Share

ભરૂચ જિલ્લાના ઉમલ્લા પાસે આવેલ પાણેથા ગામની એક સગીર બાળાને લગ્નની લાલચ આપીને એક ઈસમ નાસી ગયો હતો જે અંગે ઉમલ્લા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો. જેની આજરોજ ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.

ઝઘડીયા તાલુકાના પાણેથા ગામેથી એક સગીર વયની બાળાને આરોપી કંચનભાઇ ભોપીન્દ્રભાઇ વસાવા રહે- ખાખરીપુરા તા-ઝઘડીયા જી-ભરૂચનો લગ્ન કરવાની લાલચ આપી પટાવી-ફોસલાવી અપહરણ કરી લઇ ગયેલ છે અને આરોપીની તેમજ ભોગ બનનાર બાળકીની છેલ્લા ચાર માસથી તપાસ કરતા મળી આવેલ ન હોય અને તે આરોપીની ધરપકડ કરવા માટે ભોગ બનનાર સગીર બાળકી સાથે નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના કરાઠા ગામની સીમમા છે જે મળેલ બાતમી હકીકત આધારે એલ.સી.બી ની ટીમે તાત્કાલીક કરાઠા ગામની સીમમા તપાસ કરી આરોપી ઇસમ તેમજ ભોગ બનનાર સગીર બાળાને શોધી કાઢી ઉમલ્લા પો.સ્ટે. ખાતે લઇ આવી આરોપી વિરુદ્ધ કાયર્દેસર કાર્યવાહી કરી ઉમલ્લા પો.સ્ટે.મા વધુ તપાસ અથે સોંપેલ આવ્યો હતો.

Advertisement

Share

Related posts

ક્ષય વિભાગના કરાર આધારિત કર્મચારીઓએ જિલ્લાક્ષય અધિકારીને આપ્યુ આવેદન

ProudOfGujarat

ઝઘડિયા : ઉમલ્લા પોલીસ મથકનો TRB પોલીસ જવાન લાંચ લેતા રંગેહાથ ઝડપાયો.

ProudOfGujarat

અમલેશ્વર નહેર માં શાહપુરા નજીક વિકૃત હાલતમાં યુવાનની મળેલ લાશ..

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!