Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડનું રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના વરદહસ્તે ઉદ્ધાટન કરાયું.

Share

ભરૂચ જિલ્લાના ઝાડેશ્વર ખાતે નર્મદા નદીના કિનારે આવેલ તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે આજરોજ સવારે દસ કલાકે મલ્ટીપર્પઝ ગ્રાઉન્ડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આપણા જીવનમાં ખેલનું ઘણું મહત્વ છે.

તે માટે રમત ગમતનું આપણા જીવનમાંથી લુપ્ત ન થઇ જઈ તે માટે આજરોજ ભરૂચના ઝાડેશ્વરના તપોવન સંસ્કાર કેન્દ્ર ખાતે લોન ટેનિસ, બાસ્કેટ બોલ, વોલી બોલ, સ્કેટિંગ જેવી રમતો સમી શક્ય તે માટેનું એક મોટુ મલ્ટીપર્પઝ ગ્રાઉડ તૈયાર કરવામાં આવ્યું હતું.

જેમાં મુખ્ય મહેમાન તરીકે રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વર પટેલ સહિત ભારતીય જનતા પાર્ટી પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા અને ભરૂચ ડી.મેનેજમેન્ટ એસોસિએશનના પ્રમુખ હરેશભાઈ જોશી ઉપસ્થિત રહ્યા હતા અને ગ્રાઉન્ડનું ઉદ્ધાટન કરીને તેને ખુલ્લું મૂક્યું હતું.

જેમાં મોટી સંખ્યામાં મહેમાનો હાજર રહ્યા હતા.

Advertisement

Share

Related posts

ભરૂચનાં ઝનોર ગામે કપિરાજે 3 લોકોને બચકાં ભરતાં ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા.

ProudOfGujarat

નડિયાદ : ઓનલાઇન શિષ્યવૃત્તિ કામગીરી મોનીટરીંગ અને માર્ગદર્શન માટે સંકલન મીટીંગ યોજાઈ.

ProudOfGujarat

રાજપીપળા : પવિત્ર શ્રાવણ માસમાં નર્મદા તટે આવેલ ગોરા ખાતે શુલપાણેશ્વર મહાદેવના મંદિરે ભક્તોની ભારે ભીડ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!