Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

સહકાર રાજ્‍ય મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ ભરૂચ જિલ્લાના પ્રવાસે

Share

રાજ્‍યના સહકાર, રમતગમત, યુવા સાંસ્‍કૃત્તિક પ્રવૃત્તિઓ, વાહનવ્‍યવહાર વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રીશ્રી ઇશ્વરસિંહ પટેલ, તા.૧૬/૦૨/૨૦૧૮ ના રોજ ભરૂચ જિલ્લાના પ્રવાસે આવી રહ્‍યા છે. કાર્યક્રમના ભાગરૂપે સવારે ૦૯:૩૦ કલાકે કૃષિ વિજ્ઞાનકેન્‍દ્ર, ચાસવડ(તા.નેત્રંગ) ખાતે યોજાનારા કૃષિ મેળો – ૨૦૧૮ કૃષિ પ્રદર્શન અને પાક પરિસંવાદ કાર્યક્રમમાં હાજરી આપશે. સવારે ૧૦:૦૦ કલાકે શ્રી નૂતન કેળવણી મંડળ આયોજીત શતાબ્‍દી મહોત્‍સવ ની ઉજવણી અંતર્ગત દીવાનધનજીશા હાઇસ્‍કુલ – ઝઘડીયા ખાતે ઉપસ્‍થિત રહેશે. ૧૭:૧૫ કલાકે દહેજથી ઘોઘા (જિ.ભાવનગર) રો-રો ફેરી સર્વિસ મારફતે જવા રવાના થશે.

Advertisement

Share

Related posts

રાજપીપળા : બોરિદ્રા ગામે 75 જ્યોતની આરતી અને તિરંગા યાત્રા સાથે ભારતમાતા વંદન દિવસની ઉજવણી કરાઈ.

ProudOfGujarat

કોરોના સંક્રમણને ગામમાં પ્રવેશતું અટકાવવા મોતાલ ગામ દ્વારા લોક ડાઉનનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે.

ProudOfGujarat

પાનોલીની આર.એસ.પી.એલ. કંપનીમાં ગેસ લીકેજથી ૩ કામદારોના મૌત……

ProudOfGujarat
error: Content is protected !!