Proud of Gujarat
INDIAFeaturedGujarat

ભરૂચ : સમાજ સેવા માટે અગ્રેસર બાહુબલી ગ્રૂપ અને રુદ્ર સેનાના કાર્યાલયનું ઉદ્ઘાટન કરાયું.

Share

આજરોજ બાહુબલી ગ્રૂપ અને રુદ્ર સેના દ્વારા તેઓનું કાર્યાલય શરૂ થવા કરવામાં આવ્યું હતું અને ગ્રુપના સભ્યો ઉદ્ધાટન સમારોહ દરમિયામ હાજર રહ્યા હતા.

હંમેશા સમાજ સેવા માટે અગ્રેસર રહેનાર અને દરેક દિન દુખિયા લોકોની મદદ માટે તૈયાર રહેતા બાહુબલી ગ્રૂપ અને રુદ્ર સેના દ્વારા તેઓનું કાર્યાલય શરૂ થવા કરવામાં આવ્યું છે જેની સમસ્યાના નિરાકરણ માટે લોકોની વ્યથા સાંભળી શકાય. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ મારૂતિ સિંહ અટોદરિયા, બાહુબલી ગ્રુપના ઝીણા ભડવાડ અને સંતો દ્વારા રીબીન કાપી ઉદઘાટન કરવામાં આવ્યું હતું.

Advertisement

Share

Related posts

ઝઘડીયા તાલુકાની પ્રાથમિક શાળા રઝલવાડાના શિક્ષકને પી. એચ. ડી. ડિગ્રી એનાયત કરાઈ.

ProudOfGujarat

આ ખરાબ આદતને કારણે આ રાશિની છોકરીઓને ક્યારેક ભયંકર પરેશાનીનો સામનો કરવો પડે છે…જાણો.

ProudOfGujarat

ભરૂચ : મઢુલી સર્કલ પાસેથી થયેલ બાઇક ચોરીનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી એક વ્યક્તિને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!