નેશનલ ફૂડ સિક્યુરિટી મિશન કોમર્શિયલ કોટનમાંથી ફ્રન્ટલાઈન ડેમો્ટ્રેશન નવસારી કૃષિ યુનર્વિસટી સુરત કેચરી અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ચાસવડના સહયોગથી ખેડૂતોને નિદર્શન અને માર્ગદશન આપવામા આવ્યુ હતું.
જ્યાં કંબોડિયા,બિલોથી, પાટીખેડા વગેરે ગામોના ખેડૂતોને કપાસ શંકરની સારી જાતનું બીયારણ આપવામાં આવ્યું હતું. જ્યાં કપાસની ખેતીમાં કેવા પ્રકારની કાળજી રાખવી, અને કેવી તકેદારી રાખવી વગેરે બાબતો ઉપર જાણકારી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય કપાસ સંશોધન કેન્દ્ર સુરત, કૃષિ યુનિવર્સિટી નવસારી અને કેવીકે ચાસવડના વૈજ્ઞાનિકો હાજરી આપી હતી.
Advertisement