Proud of Gujarat
bharuchFeaturedGujaratINDIA

ભરૂચમાં હ્યુન્ડાઇ નવજીવન પ્લાઝા ખાતે SUV સેગમેન્ટની ફેમિલી કાર ‘અલકઝાર’ લોન્ચ કરાઈ SBI બેન્ક એક જ દિવસમાં પૂરેપૂરી લોન મંજુર કરી આપશે

Share

ભરૂચ: શહેરની ઝાડેશ્વર ચોકડી નજીક આવેલ હ્યુન્ડાઇ કંપનીના શો રૂમ નવજીવન પ્લાઝા ખાતે હ્યુન્ડાઇના માનવંતા ગ્રાહકો, સ્ટાફની ઉપસ્થિતિમાં SUV સેગમેન્ટની ફેમિલી કાર ‘અલકઝાર’ લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો.આ કારનું લોન્ચિંગ SBI બેન્ક ભરૂચના AGM પ્રવીણકુમાર, નવજીવન પ્લાઝાના જનરલ મેનેજર ઝાકીર શેખ, મેનેજીંગ ડાયરેક્ટર હિતેશ ગજ્જર અને દિપક ગજ્જરના હસ્તે કરાયું હતું.હ્યુન્ડાઇની અન્ય કારની જેમ અલકઝાર પણ સફળતા મેળવશે એવા આશાવાદ સાથે ઝાકીરભાઈ શેખે જણાવ્યું હતું કે ગ્રાહકોની માંગને ધ્યાનમાં રાખી કંપનીએ ૬-૭ શીટરની ફેમિલીકાર માર્કેટમાં ઉતારી છે. જે ડીઝલ અને પેટ્રોલ વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે.
Sbi ના એજીએમ પ્રવીણકુમારે જણાવ્યું હતું કે, અલકઝાર મોડેલ માટે હ્યુન્ડાઇ અને SBI નું ટાઈઅપ કરાયું છે. જેમાં બેન્ક 100 ઓનરોડ પ્રાઇઝની લોન કરી આપશે. જેમાં ઇન્સ્યોરન્સ, પ્રોસેસિંગ ફીસ વગેરેનો પણ સમાવેશ થઈ જશે. એક જ દિવસમાં લોન મંજુર કરી દેવાશે.

Advertisement

Share

Related posts

મેહુલિયો મન મૂકીને વરસ્યો : ભરૂચ શહેરમાં વટ સવિત્રીના રોજ વરસાદની તોફાની બેટિંગ : વાતાવરણમાં ઠંડક પ્રસરી…!!

ProudOfGujarat

નડિયાદ : દિવ્યાંગ અને વરિષ્ઠ મતદારો માટે મતદાન મથકોએ વિશેષ સુવિધા ઊભી કરાશે.

ProudOfGujarat

સુરેન્દ્રનગર : ચુડામાં જમીન મામલે જૂથ અથડામણમાં એકનું મોત ત્રણ ઇજાગ્રસ્ત.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!