ભરૂચ જિલ્લામાં ચોરી મારામારી લૂંટફાટ જુગાર અને હત્યાના બનાવ ઘણા વળી રહ્યા છે જાણે જનતાને પોલીસનો ભય રહ્યો નથી તેમ ખુલ્લેઆમ રીતે જ ગેરકાયદેસરના કામો કરી રહ્યા છે તે માટે ભરૂચ પોલીસ દ્વારા ભરુચ જીલ્લામા નાસ્તા ફરતાઆરોપીઓને શોધી કાઢવા ખાસ જુબેંશ શરૂ કરવામાં આવ્યો છે.આમોદ ખાતે પશુ દવાખાના પાસે રમી રહેલા નવ જેટલાં જુગારિયોની બાતમી પોલીસને મળતા પોલીસે રેઇડ કરી હતી જેમાં એલ.સી.બી.એ બે આરોપીની ધરપકડ કરી અન્ય અંગે તપાસ શરૂ કરી દીધી હતી.
ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાાંચની અલગ અલગ ટીમોની રચના કરવામાાં આવેલ જે પૈકી ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાાંચની ટીમનેમળેલ બાતમી આધારે આમોદ નવીનગરીમા પશુ દવાખાના પાસે ઉમેશ વાસાવાના રહેણાાંક મકાનમા આંક પરખના જુગારની સફળ રેઈડ કરી બે આરોપીઓને અંગ ઝડતીના રોકડા રૂ- ૪૦,૫૦૫/- મોબાઇલ નંગ-૦૩ કિંમત રૂ૧૫.૦૦૦/-જુગાર સહિત રમવાના સાધનો સાથે કુલ મદ્દામાલ કિં.રૂ.૫૫,૫૦૫/-સાથે ઝડપી પાડી કાયદેસર કાર્યવાહી કરી આમોદ પો.સ્ટે.માાં આગળની વધુ તપાસ કરવા માટે સોંપવામા આવેલ છે અને આગામી દિવસોમા પણ એલ.સી.બી./ ભરૂચ પોલીસ દ્રારા ગે.કા.પ્રવૃત્તિ વિરૂધ્ધ
આવી જ રીતે કડકાઈપૂર્વક કામગીરી કરવામાા આવશે.
પકડાયેલ આરોપીઓની:-
(૧) ઉમેશભાઈ ભીખાભાઈ વસાવા રહેવાસી.,મ.નાં. ૩૧૧૮ પશુ દવાખાના નવીનગરી ભીમપુરા રોડ પાસે
આમોદ જી.ભરૂચ
(૨) રણજીતભાઈ જેસાંગભાઈ રાઠોડ રહેવાસી. આમોદ માડાવા ફળીય, તા..આમોદ જી.ભરૂચ
(3) વોન્ટેડ આરોપી:- નટુભાઈ દીપકભાઈ ઠક્કર રહે,આમોદ દેસાઈ ફળીયુ તા.આમોદ જી.ભરૂચ તથા
અન્ય ૦૬
રિધ્ધી પંચાલ, ભરૂચ.
આમોદ પશુ દવાખાના પાસે આવેલ રહેણાાંક મકાનમા ભરૂચ એલ. સી. બી. એ જુગારની સફળ રેઈડ કરી બે ની ધરપકડ કરી :સાત ફરાર..
Advertisement