Proud of Gujarat
GujaratFeaturedINDIA

સેવા હી સંગઠન અંતર્ગત પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડો.દીપિકા સરડીયાએ ભરૂચની લીધી મુલાકાત..

Share

આજરોજ તારીખ 17 ને ગુરુવારના રોજ સેવા હી સંગઠન અંતર્ગત ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચાના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ડો.દીપિકા સચિન સરડવાએ ભરૂચની શુભેચ્છા મુલાકાત લીધી હતી.

ભરૂચ ડિસ્ટ્રીકટ બેન્ક ખાતે ભરૂચ જિલ્લા મહિલા મોરચા દ્વારા પ્રથમ મહિલા સંમેલન યોજાયું હતું, “સેવા હી સંગઠન” અંતર્ગત યોજાયેલ પ્રથમ મહિલા સંમેલનમાં કોરોનામાં મૃત્યુ પામેલાઓ માટે બે મિનિટનું મૌન પાડી શ્રધ્ધાંજલી અર્પી હતી, ત્યારબ કોરોના વોરિયર્સ એવી નર્સ બહેનોનું તેમજ સ્મશાનમાં સેવા આપતા કર્મીઓનું સન્માન કરવામાં આવ્યું સાથે શ્રમજીવી બહેનોને અનાજની કીટ આપવામાં આવી હતી.

Advertisement

આ પ્રસંગે મહિલા મોરચાના પ્રદેશ અધ્યક્ષ ડો.દીપિકા સરડીયા, ભરૂચ જિલ્લા મહિલા મોરચાના પ્રમુખ કામિનીબેન પંચાલ, જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, શહેર પ્રમુખ પ્રકાશ પટેલ સહિત ભરૂચ જિલ્લાની મહિલા કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી.


Share

Related posts

ભરૂચ : મહારાષ્ટ્રના પુરગ્રસ્ત લોકોને મદદ માટે વાજા ફેમિલિ વ્હારે આવી.

ProudOfGujarat

અંકલેશ્વરના પીરામણ નાકા નજીક ટ્રક ખાડામાં ફસાતા ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ.

ProudOfGujarat

ઉમરપાડાના ઉભારીયા ગામે ગૌચરની જમીનમાં આદિવાસીઓના દેવસ્થાન પાસે થતાં વિજ સબ સ્ટેશનનું કામ અટકાવવા ગ્રામજનોએ મામલતદારને આવેદન આપ્યું

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!