Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ એલ.સી.બી. એ લાખોનાં પ્રોહિબિશનનાં મુદ્દામાલનો એક આરોપીને ઝડપી પાડયો.

Share

ગત જાન્યુઆરી 2021 માં આમોદ પોલીસ સ્ટેશનમાં પકડાયેલા રૂ.13,92,000/- ના પ્રોહિબિશનનાં મુદ્દામાલનો છ મહિનાથી ભાગતા વોન્ટેડ આરોપીને કેરવાડા ગામેથી ભરૂચ એલ.સી.બી. એ ઝડપી પાડયો હતો.

એલ.સી.બી દ્વારા નાસતા ફરતા આરોપીઓને ઝડપી પાડવા માટે ટીમની રચના કરવામાં આવી હતી જેમા ગત તા.18-01-2021 ના રોજ ભરૂચ એલ.સી.બી. પોલીસ દ્વારા સુનિલસિંહ માનસિંહ રાજ નામના આરોપીમે આમોદ તાલુકાના કેરવાડા ગામની સીમમાંથી પ્રોહી મુદ્દામાલ તથા વાહનો સહિત કુલ રૂ. 13,92,000/- નો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો હતો જે ગુનો રજીસ્ટર થયેલ ગુનામાં કામે છેલ્લા છ મહિનાથી વોન્ટેડ આરોપીને હ્યુમન ઇન્ટેલીજન્સ તથા ટેક્નિકલ સર્વેલન્સથી મળેલ બાતમીને આધરે કેવડા ગામેથી ઝડપી પાડવામાં આવ્યો હતો. જેની આગળની કાયદેસરની કાર્યવાહી ભરૂચ બી ડીવીઝન પોલીસને સોંપવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

વાગરા પોલીસે શંકાસ્પદ 14 નંગ મોબાઈલ સાથે બે ઈસમોની અટક કરી.

ProudOfGujarat

રાજપીપળાની ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી વિદ્યાર્થીની ગુમ થવા બાબતે હોસ્ટેલ અને પરિવારજનો દોડતા થયા છે.

ProudOfGujarat

દહેજ જીઆઇડીસી માં હવા પાણી પ્રદૂષણ મુદ્દે ચિંતા વ્યક્ત કરતા કોંગી આગેવાન સંદીપ માંગરોલા

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!