Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ પદમાબેનના કાર્યાલયનું ઉદઘાટન …!

Share

રાજપારડી બેઠક પરથી ભરૂચ જિલ્લા પંચાયતની ચુંટણીમાં જિલ્લા પંચાયતના સભ્ય તરીકે વિજયી થયેલ પદમાબેન વસાવાની જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ તરીકે વરણી થઇ હતી.દરમિયાન કારોબારી અધ્યક્ષ પદમાબેન વસાવાના જિલ્લા પંચાયત ખાતેના કાર્યાલયનો આજે આરંભ થયો હતો. આજ રોજ ઓફિસનું ઉદઘાટન થતાં તેમણે કારોબારી અધ્યક્ષ તરીકે ચાર્જ સંભાળ્યો હતો.આ પ્રસંગે જિલ્લા ભાજપા પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પાબેન પટેલ, જિલ્લા ભાજપા મહામંત્રી વિનોદભાઈ પટેલ, ફતેસિંહભાઈ,રાજપારડીના અગ્રણી ભુપતસિંહ કેસરોલા તેમજ જિલ્લા પંચાયતની વિવિધ સમિતિઓના ચેરમેન અને સદસ્યો ઉપસ્થિત રહ્યા હતા
ગુલામહુશેન ખત્રી રાજપારડી

Advertisement

Share

Related posts

કઠલાલના ફાગવેલ પાસે અકસ્માત સર્જાતા એકનું મોત, બે ઇજાગ્રસ્ત

ProudOfGujarat

અંકલેશ્વરના મહાવીર ટર્નિંગ નજીક ફરી એકવાર ટ્રાફિકજામ : વાહનોની લાંબી કતારો લાગી.

ProudOfGujarat

ઓલપાડની મંદરોઇ પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા અભિગમ અંતર્ગત સી.આર.સી. કક્ષાનો બે દિવસીય તાલીમ વર્ગ યોજાયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!