Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વર ન.પા. વિપક્ષના નેતા તરીકે જહાંગીર ખાન પઠાણની નિમણૂંક કરાઈ.

Share

આજરોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા અંકલેશ્વર નગરપાલિકા વિપક્ષના નેતા તરીકે જહાંગીર ખાન પઠાણની નિમણૂંક કરાઈ.

સદર પદાધિકારીના માધ્યમથી શહેરી વિસ્તારના લોકઉપયોગી કાર્યો અને પ્રશ્નોના અસરકારક નિવારણ વહેલી તકે જાહેર જનતાને મળી રહે તે અર્થે ભરૂચ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા જહાંગીર પઠાણની નિમણુંક કરવામાં આવી હતી, અંકલેશ્વર નગરપાલિકામાં કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પાંચ સભ્યોમાંથી જહાંગીર પઠાણની નિમણુંક કરવામાં આવી હતી.

Advertisement

Share

Related posts

મોટામિયાં માંગરોલની ઐતિહાસિક ગાદી પ્રેરિત કડીવાલા સમાજ ઉત્કર્ષ સમિતિ દ્વારા વિવિધ કાર્યક્રમો યોજાયા.

ProudOfGujarat

ભરૂચની જુમ્મા મસ્જિદ ખાતે ધ યુનાઈટેડ મુસ્લિમ એસોસિએશનના ઉપક્રમે ધ્વજ વંદન કરાયું.

ProudOfGujarat

ખેડા જિલ્લાની મહિલાઓએ કર્યું ઉત્સાહપૂર્ણ મતદાન

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!