Proud of Gujarat
GujaratFeaturedINDIA

બ્લડ ડોનેશન ડે : ભરૂચ જિલ્લામાં ભરૂચ સાઇકલિસ્ટ ગ્રુપ દ્વારા બ્લડ ડોનેશન કરાયું.

Share

હાલ કોરોનાની મહામારીની બીજી લહેર દરમિયાન લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડયો હતો. લોકોને ન તો ઓક્સિજન મળ્યો ન તો સારવાર અર્થે બેડ ને જે દર્દીઓને બ્લડની જરૂર પડતી હતી તેવા દર્દીઓને બ્લડની અછત સર્જાઈ હતી ત્યારે આજે બ્લડ ડોનેશન દિવસ નિમિતે ભરૂચ સાઇકલીસ્ટ ગ્રુપ દ્વારા રેડ ક્રોસ ભરૂચના સહયોગથી બ્લડ ડોનેશન કેમ્પનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.

ભરૂચ સાઇકલીસ્ટ ગ્રુપ દ્વારા યોજવામાં આવેલા બ્લડ ડોનેશન કેમ્પ નિમિતે લગભગ 150 જેટલાં લોકોના સહયોગ અને રેડ ક્રોસના સહયોગ અંતર્ગત 50 યુનિટ બ્લડનું ડોનેશન કરવાના ટાર્ગેટ રાખવામાં આવ્યો હતો જેથી જરૂરિયાતમંદને જરૂરી બ્લડ મળી રહે. આ ગ્રુપ સંચાલિત કાર્યક્રમમાં ઘણા લોકોનો સહકાર મળ્યો હતો જેથી બ્લડ ડોનેશન કેમ્પ સફળ રહ્યું હતું.

Advertisement

Share

Related posts

નડિયાદ : પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ જિલ્લા વિકાસ અધિકારીની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠક યોજાઈ.

ProudOfGujarat

ભાલોદ ગામે મહિલાઓ માટેનો તાલીમલક્ષી કાર્યક્રમ યોજાયો.

ProudOfGujarat

અભિનેત્રી સીરત કપૂર એ બ્લેક સિક્વિનવાળી સાડી પહેરી ચાહકોને કર્યા પ્રભાવિત

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!