કોરોના કેસમાં હવે ઘટાડો થઇ રહ્યો છે ત્યારે સરકાર દરેક વસ્તુ અનલોક કરી રહી છે. ધીરે ધીરે સમય દરમાં પણ વધારો કરી રહી છે તયારે ઘણા સમયથી બંધ પડી રહેલા જિમ સેન્ટરો 11 જૂઠી ખુલ્લા મુકવામાં આવ્યા છે.
જિમ સેન્ટરોમાં સરકારની ગાઇડલાઇનો સાથે ખુલ્લા મુકવામાં આવી રહ્યા છે.50% લોકો સાથે જિમમાં લોકો વર્કઆઉટ કરી રહ્યા છે તે સમય દરમિયાન જિમ ઇન્ચાર્જ દ્વારા બોડી ટેમ્પરેચર ચેક કરવાના મશીન દ્વારા ચેક કરી ત્યારબાદ જ પ્રવેશ મેળવવામાં આવે છે અને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનું ખુબ કાળજીપૂર્વક ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. અને દર કલાકે એક બેચ પૂર્ણ થાય તયારે બાદ 15 મીન બ્રેક રાખીને દરેક સાધનો સૅનેટાઇઝ કરી ત્યારબાદ જ બીજી બેચ શરુ કરવામાં આવે છે તે રીતની કામગીરી કરવામાં આવી રહી છે.
Advertisement