Proud of Gujarat
FeaturedGujaratINDIA

આમોદ: તણછા ગામ નજીક અજાણ્યા વાહન ચાલકે બાઇકને અડફેટે લેતા બાઇક સવારનું ઘટના સ્થળેજ મોત નીપજ્યું

Share

પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચથી અમોદને જોડતા માર્ગ ઉપર તણછા ગામ નજીક અકસ્માત સર્જાયો હતો આમોદ તાલુકાના નિણમ ગામના વસાવા સમાજના બે યુવાનો વિલાયત ખાતે આવેલ કોઈ કંપનીમાં નાઈટ શિપમાં નોકરી જવા માટે બાઇક લઈને નિકર્યા હતા જે દરમિયાન તણછા ગામ નજીક કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતને પગલે બાઇક ઉપર સવાર બે યુવાનો પૈકી એકનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોટ નીપજ્યું હતું જ્યારે એકને ગંભીર ઇજાઓ પહોંચતા તેને 108મારફતે સારવાર અર્થે આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જી અજાણ્યો વાહન ચાલક ફરાર થઈ ગયો હોવાની માહિતી સાંપડી છે

Advertisement

Share

Related posts

સુરત પાંડેસરા વિસ્તારમાં આવેલ પુનિત નગર ખાતે ઘરમાં રસોઈ બનાવતી વખતે ગેસ સિલિન્ડરમાં આગ લાગતા ઘરવખરીને મોટું નુકસાન પહોંચ્યુ હતું.

ProudOfGujarat

નડિયાદ કલેક્ટર કચેરી ખાતે કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત બેઠક યોજાઇ.

ProudOfGujarat

આઝાદીના 74 વર્ષ પછી કુંવરપરા ગામને જોડતો ડામરનો નવો રસ્તો બનતા ગ્રામજનોમા આનંદની લાગણી.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!