Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચનાં તસ્કરોએ ચોરીના બનાવો અંગે વિસ્તારોના વારા બાંધ્યા જાણો કેવી રીતે ??

Share

ભરૂચ નગરમાં છેલ્લા લગભગ ૨ મહિનાથી તસ્કરોનો તાખાત જણાઈ રહ્યો છે. દર બે-ચાર દિવસે એક ચોરીનો બનાવ બનતો હોવા છતાં પોલીસ તંત્ર દ્વારા અસરકારક કામગીરી અને પેટ્રોલિંગ કરવામાં આવતું ન હોવાની ફરિયાદ લોકોમાં જણાઈ રહી છે. આવા સમયે છેલ્લા બે મહિનાથી તસ્કરોની ચોરી કરવાની રીત-રસમ નું વિશ્લેષણ કરીએ તો એક વાર બી ડીવીઝન પોલીસ વિસ્તારમાં ચોરીનો બનાવ બને ત્યારબાદ થોડા દિવસ પછી સી ડીવીઝન પોલીસ વિસ્તારમાં ચોરીનો બનાવ બને ફરી પાછું ૩-૪ દિવસ પછી બી ડીવીઝન વિસ્તારમાં ચોરીનો બનાવ બને આમ તસ્કરોએ જાને કે બી ડીવીઝન અને સી ડીવીઝન પોલીસ વિસ્તારના એક પછી એક વારા બાંધી લીધા હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે.

Advertisement

Share

Related posts

કરજણ નદીના પૂરમાંથી લોકોને ઉગારનારા NDRF, SDRF જવાનોને પ્રશસ્તિપત્રો અર્પણ કરી સન્માનિત કરાયા.

ProudOfGujarat

લીંબડી CYSS છાત્રયુવા સંઘર્ષ સમિતી દ્વારા સુત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કરાયું.

ProudOfGujarat

પંચમહાલ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસો મળતા નવા કન્ટેઇન્મેન્ટ વિસ્તારો જાહેર કરાયા

ProudOfGujarat
error: Content is protected !!