Proud of Gujarat
Uncategorized

ભરૂચ : આજરોજ એમિટી સ્કૂલ ખાતે 36 માં સ્થાપના દિવસની ઉજવણી કરાઈ.

Share

ભરૂચ જિલ્લામાં શ્રવણ ચોકડી પાસે આવેલ એમિટી સ્કૂલએ આજરોજ 36 મો સ્થાપના દિવસ ઉજવ્યો હતો.

ભરૂચ સ્થિત આવેલ એમિટી સ્કૂલ જેમાં 36 વર્ષથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ગુજરાતી માધ્યમ અને અંગ્રેજી માધ્યમમાં ભણી ચુક્યા છે અને હાલ ભણી રહ્યા છે તે દિવસની આજરોજ ઉજવણી કરવામાં આવી હતી. ફાઉન્ડર રણછોડ શાહ દ્વારા શરૂ કરવામાં આવેલ એમિટી સ્કૂલને આજરોજ 36 વર્ષ પૂર્ણ થયા છે, અને સાથે સ્ટાફ અને ટ્રસ્ટ દ્વારા શાળાનું નામ રોશન કરવામાં આવ્યું છે.

Advertisement

તેથી ઉજવણીના ભાગરૂપે સરકાર દ્વારા મળેલ કોરોના ગાઇડલાઇન અંતર્ગત સોશિયલ ડિસ્ટન્સ રાખી અને માસ્ક ફરજીયાત પહેરીને કાર્યકમ યોજવામાં આવ્યો હતો. મોટી સંખ્યામાં હસ્તીઓ હાજર રહ્યા હતા અને જે શિક્ષકો અહીંયા કામ કરી ચુક્યા છે તેમને પણ ઉજવણીમાં સામેલ કરવામાં આવ્યા હતા અને અન્ય જેઓ આવી શક્યા નહીં તેઓ ઓનલાઇન જ ઉજવણીનો લ્હાવો લીધો હતો.


Share

Related posts

ભરૂચ મકતમપુર વિસ્તારમાં મારામારીની ઘટનામાં એક યુવક પર ચપ્પુ વડે હુમલો કરાતા ઇજાગ્રસ્ત

ProudOfGujarat

POG.COM ના અહેવાલની અસર. શહેરાના પ્રાન્ત અધિકારીએ  સીમલેટના ગ્રામજનોની મુલાકાત લઈ માહિતી મેળવી

ProudOfGujarat

ભારતીય વિદ્યા ભવન્સ જી.આઈ.પી.સી.એલ., નાની નરોલી ખાતે ફાયર સેફ્ટી તાલીમ કાર્યક્રમ યોજાયો

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!