Proud of Gujarat
FeaturedGujaratINDIA

રાજપીપલા: નર્મદાનું સુપ્રસિદ્ધ દેવમોગરા માઈ મંદિર 11મી થી ભક્તોના દર્શન માટે ખુલશે.

Share

નર્મદા જિલ્લા નું સુપ્રસિદ્ધ મન્દિર અને આદિવાસીઓ ની કુળદેવી યાહ મોગીમાતા ના દેવમોગરા માતાજી નું મંદિર દર્શનાર્થીઓ માટે તારીખ ૧૧-૦૬-૨૦૨૧ ને શુક્ર વારે સવારે ૬-૦૦ વાગ્યે થીખુલ્લું મુકવામાં આવશે.
મંગળા આરતી બાદ ભાવિકભકતો માટે સરકારની ગાઈડલાઈન મુજબ ખુલ્લુ મુકવામાં આવશે.ઘણા વખત થી કોરોના ના કારણે મન્દિર બન્ધ હતું.હવે સરકારની નવી ગાઇડલાઇન પ્રમાણે કાલે ૧૧ મી જુને ધાર્મિક સ્થળો શરૂ કરવાની પરવાનગી આપી છે. તે મુજબ સરકારના નિર્ણયને આવકારી ને આવતીકાલે ૧૧ મીથી દેવમોગરા મંદિર દર્શન માટેખુલ્લા મુકવાની જાહેરાત કરવામાં આવી છે.જેમાં સોસીયલ ડિસ્ટન્સનું પાલન કરવાનું રહેશે. માસ્ક ફરજીયાત પહેરવાનો રહેશે. તથા હેન્ડ વોશ કરવાના રહેશે. કોઈ પણ જગ્યાએ ભીડ કરવાની રહેશે નહીં

જ્યોતી જગતાપ, રાજપીપલા

Advertisement

Share

Related posts

નોટબંધી મામલે કેન્દ્ર સરકારે માંગ્યો સુપ્રીમ કોર્ટ પાસે સમય, આગામી સુનાવણી 24 નવેમ્બરે થશે.

ProudOfGujarat

નર્મદા મૈયા બ્રિજ પર જાહેરનામાના ભંગ શબાબ એકની અટકાયત કરતી અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ

ProudOfGujarat

વિરમગામ ખાતે સંત શિરોમણી શ્રી બજરંગદાસ બાપાની મઢુલીએ બટુક ભોજનનું આયોજન કરાયું.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!