Proud of Gujarat
FeaturedCrime & scandalGujaratINDIAUncategorized

ભરૂચ જિલ્લામાં વિવિધ પોલીસ મથક વિસ્તારમાંથી વિદેશી દારૂનો નાશ કરાયો.

Share

 

ભરૂચ જિલ્લામાં વખતો વખત પોલીસ તંત્ર દ્વારા વિદેશી દારૂ ઝડપવામાં આવે છે અને આ દારૂ ઝડપી પોલીસ તંત્ર દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સમયાંતરે વિદેશી દારૂના જંગી જથ્થાનો નાશ કરવામાં આવતો હોય છે. આજ રોજ ભરુચ નજીક તવરા પાસે વર્ષ ૨૦૧૫-૧૬ નાં સમય દરમ્યાન ઝડપાયેલ વિદેશી દારૂ નો નાશ કરવામાં આવ્યો હતો. આ અંગેની કાયદેસરની પ્રક્રિયા પણ પોલીસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી હતી.

Advertisement


Share

Related posts

ભરૂચ:બીજેપી ઉમેદવાર મનસુખભાઈ વસાવા ૧૫૦૬૫૯ મતથી આગળ…

ProudOfGujarat

નેત્રંગ તાલુકામાં ૩૫ ગ્રા.પંચાયતમાં ચુંટણીમાં સરપંચના ૧૫૯ – સભ્યોના ૯૨૦ ઉમેદવારીપત્રો ભરાયા.

ProudOfGujarat

પંચમહાલ : શહેરા તાલુકાના જોધપુર ગામેથી ગાંજાના જથ્થાના છોડ ઝડપી પાડતી એસ.ઓ.જી પોલીસની ટીમ.

ProudOfGujarat
error: Content is protected !!