Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : અયોધ્યા ટ્રીટમેન્ટ પ્લાન્ટથી માતરીયા ઇન્ટેકવેલ સુધી આવતીકાલે વીજ પુરવઠો અને પાણી પુરવઠો બંધ.

Share

ભરૂચ નગરપાલિકાનાં જણાવ્યા મુજબ તા.09/06/21 બુધવારનાં રોજ દક્ષિણ ગુજરાત વીજ કંપની તરફથી આયોધ્યા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને માતરિયા ઇન્ટેકવેલ સુધી અપાતો વીજ પુરવઠો સવારનાં 8:00 વાગ્યાથી સાંજના 4:00 વાગ્યા સુધી બંધ રહેશે સાથે સવારના 8:00 વાગ્યાથી તમામ ટાંકી પરથી અપાતો પાણી પુરવઠો પણ બંધ રહેશે. તા. 10.06.21ને ગુરુવારનાં રોજથી તમામ વિસ્તારોમાં રાબેતા મુજબનો પાણી પુરવઠો અને પાણી પુરવઠો આપવામાં આવશે.

Advertisement

Share

Related posts

ભરૂચ-કાસદ ગામ નજીક નહેરમાં ન્હાવા પડેલા બે યુવાનો ડૂબ્યા-પોલીસે વધુ તપાસ હાથધરી ….

ProudOfGujarat

ગુજરાતના સેલવાસમાં પી.એમ મોદીના ડ્રિમ પ્રોજકટ નેતાજી સુભાષચંદ્ર બોઝ મિલેટ્રી એકેડમી શરૂ થશે.

ProudOfGujarat

અંકલેશ્વર : પાનોલી હાઈવે રોડ ઉપર બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો…

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!