Proud of Gujarat
FeaturedGujaratINDIA

ભરૂચ : વાલિયાના મૌઝા ગામના હાથકુંડીમાં આડા સંબંધની શંકાએ પતિએ કરી પત્ની હત્યા.

Share

ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના વાલિયા પાસે મૌઝા ગામના હાથકુંડી વિસ્તારમાં મર્ડરના બનાવની ઘટના સામે આવી હતી. મૌઝા ગામ ખાતે આડા સંબંધણી શંકાએ આરોપી પતિ ભુપત વસાવાએ તેની પત્ની સરલા ભુપત વસાવાને જાનથી મારીને મોતને ઘાટ ઉતારી હતી. વાલિયા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી.

મળતી માહીતી અનુસાર વાલિયામાં મૌઝા ગામના હાથકુંડી વિસ્તારમાં ગઈકાલના રોજ બંને પતિ પત્ની વચ્ચે પત્નિના આડા સંબંધને લઈને મથામણ થઇ હતી. જેને લીમીટ ઝઘડો વધારે થતા પતિ ભુપત વસાવા એ 32 વર્ષીય પત્ની સરલા ભુપત વસાવાને માર મારીને તેણે મોતને ઘાટ ઉતારી હતી, આસપાસના રહીશો એકઠા થઇ ગયા હતા. ઘટનાની જાન વાલિયા પોલીસને થતા પોલીસ આરોપીની ધરપકડ કરવા ઘટના સ્થાને પહોંચી હતી અને મૃતક મહિલાની બોડીને પી. એમ અર્થે સોંપવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને આગળની વધુ તપાસ હાથ ધરી હતી.

Advertisement

Share

Related posts

સુરેન્દ્રનગર લીંબડી માં મેઘરાજાની પવનસુસવાટા સાથે ઘમાકેદાર એન્ટ્રી..

ProudOfGujarat

નર્મદામાં આરોગ્ય કર્મચારીઓની હડતાળથી વેક્સિનેશનની કામગીરી ખોરવાઈ.

ProudOfGujarat

ભરૂચ : મઢુલી સર્કલ પાસેથી થયેલ બાઇક ચોરીનો ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલી એક વ્યક્તિને ઝડપી પાડયો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!