આજરોજ ભરૂચ જિલ્લાના ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા અને દંડકની નિમણુક કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લાના ભરૂચ નગરપાલિકામાં દરેક રાજનૈતિક દરે નેતાઓની ચૂંટણી કરવામાં આવે છે. તે જ રીતે વર્ષ 2021 માં પણ આજરોજ ભરૂચ નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષના વિપક્ષ નેતા તરીકે ફરીથી સમસાદઅલી નિશારહુસેન સૈયદની નિમણુક કરવામાં આવી હતી, જેઓની કામગીરીને વધુ પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું અને દંડકના પદે હેમેન્દ્રભાઈ કોઠીવાલાની નિમણુક કરવામાં આવી હતી.
Advertisement