Proud of Gujarat
FeaturedGujaratINDIAUncategorized

ભરૂચ નગર પાલિકા ની મળેલ સામાન્ય સભા ની મિનિટ્સ માં કેટલાક પ્રશ્ર્નો ની નોંધ કરવામાં ન આવતા વિપક્ષ ના સભ્યો એ ચીફ ઓફિસર ને રજૂઆત કરી હતી….

Share

 ::-ગત ૨૯ .૦૧.૨૦૧૮ ના રોજ ભરૂચ નગર પાલિકા ના સભા ખંડ માંસામાન્ય સભા ની બેઠક મળી હતી જેમાં ગેબિયન વોલ ની ચર્ચા માં વિરોધ પક્ષ તરફથી જે ચર્ચા અને રજુઆત કરવામાં આવી હતી તે પાલિકા ની મીનિટ્સ બુક માં ઉલ્લેખ ન કરવામાં આવતા વિપક્ષ ના સભ્યો લાલ ધૂમ બન્યા હતા…
જે પાંચ જેટલા પ્રશ્ર્નો ની નોંધ મીનિટ્સ બુક માં ન લેવામાં આવી હતી તે બાબતે આજ રોજ ભરૂચ નગર પાલિકા ના ચીફ ઓફિસર સંજય સોની ને વિપક્ષ ના સભ્યો એ ભેગા મળી રજુઆત કરી હતી…ત્યારે ચીફ ઓફિસર સંજય સોની એ સમગ્ર મામલા ની નોંધ લઇ આગામી સોમવાર ના રોજ પાલિકા પ્રમુખ ના ધ્યાન પર મુદ્દાઓ ને ધ્યાન પર આવી સમગ્ર મામલા અંગે યોગ્ય કાર્યવાહી કરવાની બાહેદારી આપી હતી…..
Advertisement

Share

Related posts

સરકારી કન્યા શાળાની વિધ્યાર્થિનીઓને મફત સ્વેટર વિતરણ

ProudOfGujarat

ભરૂચ : લોકલ ક્રાઇમ બ્રાંચે વિદેશી દારૂ ભરેલ બે ટ્રક ઝડપી પાડી, લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો.

ProudOfGujarat

કરજણ : લીલોડ ગામેથી સુસાઇડ નોટ લખીને ગુમ થનારને કરજણ પોલીસે પકડી પાડયો.

ProudOfGujarat
error: Content is protected !!