Proud of Gujarat
FeaturedGujaratINDIA

જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિત્તે ભરુચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા પુષ્પાંજલિ પાઠવવામાં આવી.

Share

જવાહરલાલ નહેરુની પુણ્યતિથિ નિમિતે આજરોજ ભરૂચ જિલ્લા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શાલીમાર નજીક આવેલ જવાહરલાલ નહેરુની પ્રતિમાને જલાઅભિષેક કરીને પુષ્પાંજલી પાઠવીને તેમને આઝાદીની લડત માટે 3000 દિવસ સુધી સતત જેલમાં વિતાવ્યા અને દેશને આઝાદી બાદ પણ નવીનીકરણ માટે જે મહાવનો ફાળો આપ્યો તે યાદ કરીને તેમને કોટી કોટી વંદન કરવામા આવ્યા હતા.

Advertisement

Share

Related posts

ગોધરા નગરપાલિકાનાં દેસાઈવાડા વિસ્તાર ક્લસ્ટર ક્વોરેન્ટાઈન મુક્ત જાહેર કરાયો.

ProudOfGujarat

માંગરોળના ઝંખવાવ ગામે કારમાં આવેલા ઈસમોએ બાળકનું અપહરણ કરવાનો કર્યો પ્રયાસ.

ProudOfGujarat

માંગરોળ તાલુકાના આમખુટા ગામે દીપડાનો ત્રાસ વધવા લાગ્યો.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!