Proud of Gujarat
GujaratFeaturedINDIA

ભરૂચ જિલ્લામાં આવનારી તા.૨૬ મી મે થી ૩૧ મી મે સુધી નવ તાલુકામાં ૩૫ જેટલા સ્થળોએ કોવિડ-૧૯ વેકસીનેશનની કામગીરી હાથ ધરાશે.

Share

ભરૂચ જિલ્લાનાં નવ તાલુકામાં તા.૨૬ મી મે થી ૩૧ મી મે-૨૦૨૧ દરમ્યાન ૩૫ જેટલા સ્થળોએ ૪૫ +, હેલ્થ કેર વર્કર તથા ફન્ટ્રલાઇન વર્કર ( પ્રથમ અને બીજા ડોઝ) માટે કોવિડ-૧૯ વેકસીનેશનની કામગીરી હાથ ધરાશે.

ભરૂચ જિલ્લાના આમોદ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર-આમોદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- માતર, અંકલેશ્વર તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- જીતાલી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- માંડવા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ખરોડ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- સજોદ, મુખ્ય શાળા-ગોયાબજાર, અંકલેશ્વર, નોટીફાઇડ એરિયા, જીઆઇડીસી- અંકલેશ્વર, ભરૂચ તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- હલદર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-નવેઠા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ટંકારીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- શુકલતીર્થ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ઝનોર, નર નારાયણ દેવ હોલ, નવાડેરા, ભરૂચ, બી.ઇ.એસ.યુનીયન સ્કૂલ, લાલ બજાર- ભરૂચ, છીપવાડ સ્કૂલ, મદીના હોટલની નજીક- ભરૂચ, હાંસોટ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર- હાંસોટ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ઇલાવ, જંબુસર તાલુકામાં સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ- જંબુસર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ગજેરા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ટંકારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- કાવી, ઝઘડીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ઝઘડીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-પાણેઠા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-ધારોલી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ભાલોદ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- રાજપારડી, નેત્રંગ તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર-નેત્રંગ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- ખરેઠા, વાગરા તાલુકામાં સામુહિક આરોગ્ય કેન્દ્ર- વાગરા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- દહેજ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- પખાજણ, વાલીયા તાલુકામાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- કરા, સામુહિક આરોગ્ય કેન્દ્ર- વાલીયા, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- કોંઢ ખાતે કોવિડ-૧૯ વેકસીનેશનની કામગીરી હાથ ધરાશે.

Advertisement

Share

Related posts

અંકલેશ્વરના સજોદ ગામમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

ProudOfGujarat

અમદાવાદ-ક્રાઈમ બ્રાન્ચે નારોલ બ્રીજના છેડેથી બે શખ્સોને હથિયાર સાથે ઝડપાયા….

ProudOfGujarat

ભરૂચથી પાલેજનો રોડ તથા કરગટથી સિતપોણ ગામને જોડતાં રોડનું કરાયું લોકાર્પણ.

ProudOfGujarat

Leave a Comment

error: Content is protected !!